કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્ટર બનાવાશે
વલસાડઃતા.૨૨: વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો વિકાસશીલ અને ટ્રાઇબલ તાલુકો છે. જ્યાં શૈક્ષણિક ક્ષેત્રે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જણાવ્યું છે...

