ચીખલી માણેકપોરથી સુરખાઈ સુધી સ્ટેટ હાઇવે પર ઠેર-ઠેર તૂટેલી હાલતમાં ડીવાઈડર
તસવીર દિપક સોલંકી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.31 ચીખલી તાલુકામાંથી પસાર થતો સાપુતારા નાશિક જતો સ્ટેટ હાઇવે પર ઠેર-ઠેર ડીવાઈડર તૂટેલી હાલતમાં જોવા મળી...

