ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથે જિલ્લા કારોબારીની મીટીંગ યોજાઈ: વલસાડમાં કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર કરી પૂતળા દહન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02 ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ વલસાડ જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. જિલ્લા કોંગ્રેસ કારોબારી સાથે વિચાર વિમર્શ કર્યો હતો. તેમજ...

