વલસાડ જિલ્લા કોંગ્રેસે વાપીમાં પત્રકાર પરિષદ યોજી કોવિડ અને પ્રદૂષણ મુદ્દે કરેલી ચર્ચા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી (ચલા), તા.22 કોરોના મહામારીને લઈ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તો બીજી તરફ ધંધો-રોજગાર પણ પડી ભાંગ્યો છે. કોવિડ-19...