જીઆરડી મહિલાએ પતિ જેઠ અને નણંદ સામે વાપી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ મામલો ગરમાયો
પતિને જેલમાંથી બહાર કાઢશો તો બન્ને બાળકો સાથે સ્યુસાઇડ કરવાની પત્નીએ ધમકી આપી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વાપી જીઆઈડીસી પોલીસમાં જીઆરડી તરીકે ફરજ...

