September 3, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપે 17 સભ્‍યોની લદ્દાખ એડવેન્‍ચર કેમ્‍પ પૂર્ણ કરીને રચ્‍યો ઈતિહાસ

vartmanpravah
11 દિવસીય શિબિરમાં વૈષ્‍ણોદેવી, શ્રીનગર, સોનમર્ગ,કારગિલ, લેહ, એલઓસી અને લદ્દાખના સ્‍કાઉટ્‍સ સામેલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : 7 થી 17 જુલાઈ દરમિયાન દાનહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સલવાવના સંત પૂજ્ય કપિલ સ્વામીજીની વિશ્વ પ્રવાસી ધર્મ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિયુક્તિ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: આંતરરાષ્ટ્રીય વિશ્વ ધર્મ પરિષદ દ્વારા સલવાવના સંત અને શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રના મેં. ટ્રસ્ટી પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજીને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

vartmanpravah
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામના રહિશ કેપ્‍ટન ડો.એ.ડી. માણેકનું ઐતિહાસિક સમારોહ પ્રસંગે મુંબઈ ખાતે કરાયેલું સન્‍માન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સુરત, તા.18: સુરત જિલ્લાનાં...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ રેડ ક્રોસ શાખાને મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્‍તે પ્રતિષ્‍ઠિત એવોર્ડ એનાયત

vartmanpravah
સંઘપ્રદેશમાં સ્‍વૈચ્‍છિક રક્‍તદાતાઓને પ્રોત્‍સાહિત કરવાના પ્રયત્‍નોની પ્રશંસા કરીને અને દર લાખની વસ્‍તી દીઠ મહત્તમ યુનિટ રક્‍ત એકત્રિત કરવા માટે એનાયત કરાયો એવોર્ડ દાનહ રેડ ક્રોસ...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા ડેંગ્‍યુ, મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીને ફેલાતી અટકાવવા માટે દવા છંટકાવની શરૂ કરાયેલી કામગીરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 : ચોમાસા દરમિયાન માખી, મચ્‍છરોના ઉપદ્રવ અને તેનાથી ફેલાતા રોગચાળાને અટકાવવા દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં અને...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં આદિવાસી સમાજ દ્વારા ‘દિવાસા’ પર્વની ઉજવણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 : આજે ‘દિવાસા’ પર્વ નિમિતે સેલવાસના બાવીસા ફળીયા બરમદેવ મંદિર તથા દાનહના વિવિધ વિસ્‍તારોમાં વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી....
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યોઃ મધુબન ડેમના છ દરવાજા અડધો મીટર ખોલાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14 : આજે સવારના મોડી સાંજ સુધી દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો હતો. દાદરા નગર હવેલી તથા...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરવાના મામલે સેલવાસ ખાતેના આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસનાશિક્ષકની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah
વિદ્યાર્થીનીઓને મેસેજો કરી ફોટા અને પૈસાની પણ માંગણી કરતો હતો ટયૂશન શિક્ષક (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14 : સેલવાસના લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગમાં ચાલી રહેલ આકાશ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ નગરપાલિકા દ્વારા નવી મચ્છી અને શાકભાજી માર્કેટમાં બનેલી દુકાનોની ફરીથી કરાયેલી હરાજી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.14: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવ નગરપાલિકા દ્વારા શાકભાજી બજાર અને મચ્‍છી બજારમાં બનેલી દુકાનો ડ્રો ગયા વર્ષે તારીખ 22 જાન્‍યુઆરીના રોજ...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ એક્‍સાઈઝ વિભાગે લુહારીથી 174 બોક્ષ દારૂનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: દાદરા નગર હવેલી એક્‍સાઇઝ વિભાગના અધિકારીને મળેલ બાતમીના આધારે લુહારી ગામેથી પીકઅપ ટેમ્‍પોમાં દારૂનો જથ્‍થો ભરીને જઈ રહેલ સંજુ કુરાડા...