દમણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ જાગૃતિબેન પટેલે સંભાળેલો અખત્યાર
ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલે પણ ઓફિસમાં પૂજા-અર્ચના કરી વિધિવત સંભાળેલો ચાર્જ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ સહિત અન્યોએ પાઠવેલી શુભેચ્છા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.22:...

