જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાના સક્રિય કાર્યાન્વય સંબંધે દાનહ કલેક્ટર ભાનુ પ્રભાની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.30: દાદરા નગર હવેલીના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્યક્ષતામાં જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાનું સક્રિય રીતે કાર્યાન્વયન થાય તે સંબંધમાં...

