પ્લાસ્ટિકને હટાવવા સેલવાસ નગરપાલિકાની નવી પહેલઃ બર્તન બેંકની કરેલી શરૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03: સેલવાસ નગરપાલિકા દ્વારા હવે ‘ડીસ્પોઝલને કહો બાય બાય, સ્ટીલના વાસણો ઉપયોગમાં લ્યો, પ્લાસ્ટિકને હટાવો અને પર્યાવરણને બચાવો’ના ઉદ્દેશ્ય સાથે...

