સેલવાસમાં નદીઓ માટે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી દિવસની કરાયેલી ઉજવણી : ‘નદી સ્વચ્છતા’ અભિયાન અંતર્ગત પીપરીયા પુલ નજીક ખાડીમાં મોટાપાયે સાફ-સફાઈ કરી ફેલાવેલો સ્વચ્છતાનો સંદેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15 : જળ સંસ્થાઓ અંગે જાગૃતિ લાવવા અને નદી, તળાવ, સરોવર વગેરે જળષાોતોના સંરક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ તેમના મૂલ્ય અને...

