સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે હરિફાઈ યોજાઈઃ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ત્રણ દિવસીય ઓપન લેવલ કરાટે હરીફાઈનું આયોજન...

