Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah
શ્રી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં લાગેલી આગ સાત ફાયર ફાયટરોએ કલાકોની જહેમત ઉઠાવી બુઝાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: વાપી નજીક આવેલ હાટીયાવાડ દમણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રાજ્યમાં સૌપ્રથમ વલસાડ જિલ્લામાં ચૂંટણીના મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ જિલ્લા ચૂંટણી અધિકારીક્ષિપ્રા આગ્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરાઈ

vartmanpravah
મતદારો તેમજ અધિકારીઓને મતદાન મથકોના શોર્ટ કટ રસ્તાની માહિતી મળી રહશે જિલ્લા ચૂંટણી અધિકારી મહત્વની સૂચનાઓ એલર્ટ રૂપે આપી શકશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જિલ્લામાં પારદર્શકતા સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી તંત્ર સજ્જ

vartmanpravah
વિધાનસભાની ચૂંટણી સંદર્ભે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ   મતદાર પાસે ઈલેકશન કાર્ડ ન હોય પણ મતદાર યાદીમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03 : દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરીએથી આપવામાં આવેલ દિશા-નિર્દેશ અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર તાણી બાંધેલ દબાણો દૂર કરવાનું અભિયાન...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

બ્‍લ્‍યુ સ્‍ટાર ફૂટબોલ ક્‍લબ દ્વારા સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ,તા.03 : સેલવાસના સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ખાતે બ્‍લ્‍યુ સ્‍ટાર ફૂટબોલ ક્‍લબ દ્વારા ત્રણ દિવસીય નાઈટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે જેનું ઉદ્‌ઘાટન...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખરડપાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દે થયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah
(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03 : દાદરા નગર હવેલીના ખરડપાડા ગ્રામ પંચાયત ખાતે ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દા પર અને ગ્રામ પંચાયતના વિકાસ યોજના જન યોજના...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ દિપક પ્રધાનનું સસ્‍પેન્‍શન પરત ખેંચાતા સંભાળેલો ફરી અખત્‍યાર

vartmanpravah
ઉપ પ્રમુખ પદની ખુરશી ઉપર ફરી બેસવા ભાગ્‍યશાળી બનેલા દિપક પ્રધાનને અભિનંદન આપવા લાગેલી હોડ હવે દાનહ જિલ્લા પંચાયત ભયમુક્‍ત બની પારદર્શક રીતે પોતાના વિકાસના...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.02 : સેલવાસ નગરપાલિકાના ટોકરખાડા વિસ્‍તારમાં આવેલ એક હોટલના પાછળના ભાગે ગેરકાયદેસર બાંધકામને જેસીબીદ્વારા હટાવવામાં આવ્‍યું હતું. દાદરા નગર હવેલી કોર્ટના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલી સલામ મુજબ દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં જિ.પં. સભ્‍યોએ જમ્‍પોર સુધી ઈ-બસમાં કરેલી મુસાફરી

vartmanpravah
તમામ સભ્‍યો ઈ-બસની આરામદાયક બેઠક વ્‍યવસ્‍થા, ઘોંઘાટ વગરનું પરિવહન, એ.સી.ની યોગ્‍ય વ્‍યવસ્‍થા તથા શિષ્‍તબદ્ધ સંચાલનથી ખુબ જ પ્રભાવિત થઈ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દૂરંદેશી અને પ્રદૂષણ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

અ.ભા.વિ.પી.ની ઐતિહાસિક જીવન ગાથા ઉપર આધારિત પુસ્‍તકની સંઘપ્રદેશના કાર્યકર્તાઓએ પ્રશાસકશ્રીને આપેલી ભેટ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અ.ભા.વિ.પી.)ના સંઘપ્રદેશના કાર્યકર્તાઓએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત કરી તેમને એબીવીપીની ઐતિહાસિક...