દાનહ કોંગ્રેસ દ્વારા સેલવાસ ખાતે નવી પંચાયત માર્કેટમાં માતાજીનું મંદિર બનાવવા કલેક્ટરને કરાયેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.10: સેલવાસ ખાતે બની રહેલ નવી પંચાયત માર્કેટમાં માતાજીનું મંદિર બનાવવા દાદરા નગર હવેલી કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી...

