સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવમાં ‘‘સ્વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.05: તા.5-9-2022 ને સોમવારનાં રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહના માર્ગદર્શન તેમજ...

