August 29, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શ્રી દીવ યુવા જાગૃતમાછીમાર ગૃપ દ્વારા અનોખી રીતે ઉજવાયો પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મ દિવસ

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.28: આજરોજ દાનહ – દમણ – દીવ તથા લક્ષદ્વીપનાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો જન્‍મદિવસ હોઈ દીવ યુવા જાગૃત માછીમાર ગૃપનાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દીવ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો માટે રાષ્‍ટ્રીય હેલ્‍પલાઈન 14567 ને સફરતાં પૂર્વક એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં થયો કાર્યક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.28: દાદરા નગર હવેલી તેમજ દમણ અને દીવમાં એલ્‍ડર હેલ્‍પલાઇન 14567 ને એક વર્ષ પૂર્ણ થતા ઘોઘલા ખારવા સમાજ હોલમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ રમત વિભાગ દ્વારા ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ નિમિતે વિવિધ રમતો યોજાઈ

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.28: દાદરા નગરહવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અને ભારતમાં રમતની પરંપરાને ચિホતિ કરવા માટે ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ મનાવવા...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાયો

vartmanpravah
રોજગાર મેળામાં 40થી વધુ કંપનીઓએ કાઉન્‍ટર લગાવી યુવાઓના ઇન્‍ટરવ્‍યુ લઈ લાયક ઉમેદવારને આપવામાં આવેલા નોકરીના જોઈનીંગ લેટર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.28: દાદરા નગર હવેલી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ ખાતે ઇન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન આયોજિત ‘જોશ રન’માં સુરત રન એન્‍ડ રાઇડર-13નાં રનર અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

vartmanpravah
વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.28: દમણ ખાતેઇન્‍ડીયન કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન આયોજિત 7.5K ‘જોશ રન’નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 140 જેટલાં દોડવીરો કે જેમાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નમો મેડીકલ કોલેજ સેલવાસના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.28: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં ‘ગ્રામ દત્તક ગ્રહણ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. નમો મેડીકલ કોલેજ સેલવાસના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરો યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.28: ‘હુ ઇસ હુસેન’ નામની લંડનની સંસ્‍થા દ્વારા આખા વિશ્વમાં રક્‍તદાન શિબિરોનું આયોજન તા.27 ઓગસ્‍ટના રોજ કરવામાં આવ્‍યું હતું. આ શિબિરનો...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાઃ ઘરમાં ઘુસી મારામારી કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah
આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઈલ એક્‍ટીવા જપ્ત કરાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.28: દાદરા નગર હવેલીના દાદરા ગામે ગત 12 ઓગસ્‍ટના રોજ બે અજાણ્‍યા ઈસમો...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને ફુલ આપી નિયમોના પાલન કરવા બાબતે આપવામાં આવેલી જાણકારી

vartmanpravah
(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.26: દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતિ અમલીકરણ અભિયાન અંતર્ગત સેલવાસ શહીદ ચોક ચાર રસ્‍તા નજીક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીનાસલાહકાર વિકાસ આનંદ હવે શહેરી વિકાસ વિભાગના સચિવની પણ કામગીરી બજાવશે સંઘપ્રદેશ પ્રશાસનમાં આઈ.એ.એસ. અધિકારીઓના વિભાગોમાં કરાયેલો આંશિક ફેરફાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...