દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 દાદરા નગર હવેલીના લાયન સફારી પાર્કની અંદર 12 જૂન 2019ના રોજ 21 વર્ષની ઉંમરે સિંહણ સોનલે લાંબી માંદગી બાદ...

