સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા કોર્ટ પરિસરમાં પેરા લીગલ વોલ્યુન્ટર્સ માટે બેદિવસીય કાર્યપ્રણાલી પ્રશિક્ષણ શિબિરનો આરંભ
આજે પૂર્ણાહૂતિઃ પ્રશિક્ષિતો પૈકી પસંદ કરાયેલા વોલ્યુન્ટરો વિવિધ પંચાયતોમાં ગઠિત વિલેજ લીગલ એન્ડ કેર સેન્ટરમાં દર મંગળવારે પોતાની સેવાઓ આપશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03...

