આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે
28 ફેબ્રુઆરી સુધી પ્રદેશના નિવાસી પરિવાર માત્ર 3091નું પ્રીમિયર ભરી પીએમજેવાય સાથે જોડાઈ છે : ડો.વી.કે.દાસ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13 આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી...

