August 26, 2026
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsસેલવાસ

દાનહ-રૂદાના પંચાયતમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ 24મી જાન્‍યુઆરીથી શરૂ કરવામા આવેલ સ્‍વચ્‍છતા અભિયાન...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 દાદરા નગર હવેલીમા નવા 02 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 30 સક્રિય કેસ છે , અત્‍યાર સુધીમા...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સાયકલ ફ્રેન્‍ડલી નેબરહુડના પ્રમુખે બિહારમાં બાળકો અને મહિલાઓ માટે સાયકલ તાલીમ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah
તમામ સાયકલ સવારોને દુકાનદારો તરફથી લાભ મળશે – સ્‍વરૂપા શાહ અર્પિતા મિશ્રા 10 સભ્‍યોની ભારત સ્‍કાઉટ ગાઈડ ટીમનું નેતળત્‍વ કરશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah
દાદરા નગર હવેલીના આઝાદીમાં લતાજીના યોગદાનને યાદ કરવામા આવ્‍યો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વર...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ માછી મહાજનની પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર અને સંસ્‍કૃતિના જતન માટે રહેલી મહત્‍વની ભૂમિકા

vartmanpravah
દમણના સત્‍ય નારાયણ મંદિરના પ્રાંગણમાં યોજાઈ રહેલા પ1મા જ્ઞાનયજ્ઞ અંતર્ગત શ્રીમદ્‌ ભાગવત કથામાં સુપ્રસિદ્ધ કથાકાર વિપુલ કૃષ્‍ણ શાસ્રીએ સર્વોચ્‍ચ જીવન જીવવાની કળા ભાગવત શિખવાડતું હોવાના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસન ઊર્જા મંત્રાલયના આદેશનું પાલન કરશે : ટોરેન્‍ટ પાવરને ન્‍બ્‍ત્‍ સોંપવાની તૈયારી

vartmanpravah
કેન્‍દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંઘ ભૂતપૂર્વ કેન્‍દ્રીય ગૃહ સચિવ હોવાના કારણે સંઘપ્રદેશના પ્રશાસન આઈએએસ અધિકારીઓ સાથે ઓબે ટુ ઓર્ડરની તર્જ ઉપર કામ કરી સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણની સાથે ઉભા થયેલા અનેક પ્રશ્નો…

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ વીજળી વિતરણ પ્રણાલીની ખાનગીકરણ પ્રક્રિયામાં કયા નિયમોનું પાલન કરવામાં આવ્‍યું નથી? સંઘપ્રદેશ...
Breaking Newsસેલવાસ

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04 દાદરા નગર હવેલીમાં નવા 04 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 37 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6240...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ થ્રીડી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં શરૂ કરાયેલ સ્‍વચ્‍છતા અભિયાન હવે આંદોલનમાં ફેરવાઈ

vartmanpravah
ગ્રાઉન્‍ડ ઝીરો પર ગ્રામ્‍ય લોકપ્રતિનિધિઓ સફાઈ અભિયાનનું કરેલું નિરીક્ષણ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03 દાદરા નગર હવેલીમાં નવા 05કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 43 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6230 કેસ...