દાનહ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ શિક્ષણાધિકારી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શનમાં ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા ધોધફળીયા, કેન્દ્ર શાળા અથોલા, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ...

