‘મોદી જે માણુસ છે, ભાજપને મત ઓદેવા… ‘ આદિવાસી ગીતમાં ભાજપ માટે ઉમટેલો પ્રેમ
પ્રખ્યાત ગીતકાર પ્રા. પ્રભાતભાઈ કુરકુટિયાએ આદિવાસી ભાષામાં ગીત રચી મહેશભાઈ ગાવિતને વિજયી બનાવવા આપેલા આશીર્વાદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 ભારતીય જનતા પાર્ટીએ પહેલી...

