Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસસેલવાસ ભુરકુડ ફળિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી બે કિલો ગાંજો જપ્ત કર્યોvartmanpravahMarch 12, 2024 by vartmanpravahMarch 12, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12 : દાનહ એસ.પી.ને મળેલ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સેલવાસના ભુરકુડ ફળિયામાં એક મકાનમાં રેડ પાડી હતી, ત્યાંથી બે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસખાનવેલ બિરસા ખાતે મુંડા શાળામાં જિલ્લા સ્તરીય વિજ્ઞાન પ્રદર્શનનું ઉદ્ઘાટનvartmanpravahMarch 12, 2024 by vartmanpravahMarch 12, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ખાનવેલ બિરસા ખાતે મુંડા શાળામાં જિલ્લા સ્તરીય વિજ્ઞાન પ્રદર્શનનુંઉદ્ઘાટન જિલ્લા પંચાયતના મુખ્ય...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસસંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભvartmanpravahMarch 12, 2024 by vartmanpravahMarch 12, 20240 દાનહમાં એસ.એસ.સી.ના ચાર કેન્દ્ર પર 4238 વિદ્યાર્થીઓ અને એચ.એસ.સી.ના વિજ્ઞાન પ્રવાહના એક કેન્દ્ર પર 611 વિદ્યાર્થીઓ તથા સામાન્ય પ્રવાહના 1100 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ દમણમાં એસ.એસ.સી.ના...
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસકેન્દ્ર શાસિત પ્રદેશના બોક્સર સુમિતે ‘યુથ વર્લ્ડ બોક્સિંગ કપ-2024’માં બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઇતિહાસ વિશ્વ સ્તરે મેડલ જીતનાર બોક્સર સુમિત કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ ખેલાડી બન્યાvartmanpravahMarch 11, 2024 by vartmanpravahMarch 11, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11 : આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશન દ્વારા મોન્ટેનેગ્રો ખાતે આયોજીત પ્રતિષ્ઠિત યુથ બોક્સિંગ કપ-2024 માટે ભારતીય બોક્સિંગ ટીમના યોજાયેલા સિલેક્શન ટ્રાયલમાં...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસસામરવરણી ગાર્ડન સીટી સોસાયટીની સામે બસ ચાલકે બસમા જ ગળે ફાંસો લગાવી કરી આત્મહત્યાvartmanpravahMarch 11, 2024 by vartmanpravahMarch 11, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલીના સામરવરણી ખાતે ગાર્ડન સીટી સોસાયટીની સામે પાર્કિંગ કરેલ બસની અંદર જ બસચાલકે પટ્ટા વડે ગળે...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસમોદી સરકારના દિશા-નિર્દેશ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ વહીવટમાં દાનહમાં ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ દ્વારા આપવામાં આવેલા જંગી ભંડોળથી મહિલા સમાજમાં સર્જાયેલો આનંદ અને ઉત્સાહનો માહોલvartmanpravahMarch 11, 2024 by vartmanpravahMarch 11, 20240 સેલવાસના કલા કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સશક્ત મહિલા વિકસિત ભારત’ કાર્યક્રમને જીવંત નિહાળવા કરાયેલી ખાસ વ્યવસ્થા પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ બાદ સેલવાસ કલા કેન્દ્ર ખાતે 70...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસમહાશિવરાત્રી નિમિત્તે દાનહઃ બિન્દ્રાબિન તડકેશ્વર મહાદેવના મંદિરે પ્રદેશ ભાજપપ્રભારી તથા પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ અને મહાનુભાવોએ પૂજા-અર્ચના સાથે કરેલો જળાભિષેકvartmanpravahMarch 8, 2024 by vartmanpravahMarch 8, 20240 દાનહ અને દમણ-દીવના સર્વાંગી કલ્યાણની પણ મહાનુભાવોએ ભગવાન ભોળાનાથને કરેલી કામના (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08 : આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે દાદરા નગર હવેલીના...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસમહાશિવરાત્રી નિમિત્તે સંઘપ્રદેશના શિવાલયોમાં ભક્તોની ઉમટેલી ભીડઃ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલા શિવાલયોvartmanpravahMarch 8, 2024 by vartmanpravahMarch 8, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ/દમણ, તા.08: આજે મહાશિવરાત્રીના પવિત્ર પર્વએ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારેભીડ ઉમટી પડી હતી. હવેલી સવારથી...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદાનહ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની કરવામાં આવેલી જોરશોરથી ઉજવણીvartmanpravahMarch 8, 2024 by vartmanpravahMarch 8, 20240 દેશમાં મહિલાઓ અસુરક્ષિત હોવાની સાથે કેન્દ્રની મોદી સરકાર માત્ર નારા અને જૂમલાઓથી ચાલી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.08...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસજિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર, દાનહ દ્વારા સેલવાસના કલા કેન્દ્ર ખાતે ‘‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની કરાયેલી ઉજવણીvartmanpravahMarch 7, 2024 by vartmanpravahMarch 7, 20240 મહિલા પી.એસ.આઈ. છાયાબેન ટંડેલે બહેનોને 112 અને 181 નંબરનું સમજાવેલું મહત્ત્વઃ મહિલા સાઈબર ક્રાઈમની પણ આપેલી વિસ્તૃત માહિતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.07 :...