શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્કૂલ દ્વારા બે દિવસીય સંસ્કૃતિ હમારી ધરોહર કાર્યક્રમ યોજાયો
સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણ એ આપણો પ્રાચીન વારસો છે : કપિલ સ્વામીજી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સલવાવ પ્રિ-સ્કૂલ દ્વારા દ્વારા...

