નાનાપોંઢા-નાસિક હાઈવે ઉપર મહાકાય કન્ટેનર પલટી મારી ગયા બાદ 24 કલાકથી હાઈવે બ્લોક
નાસિક વાપીની કનેક્ટીવિટી અટકી પડી : નવસારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી હેવી ક્રેઈન બોલાવવી પડી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: નાનાપોંઢા નાસિક હાઈવે ઉપર ગુરૂવારે...

