રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ વલસાડના ગેમઝોનમાં પાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ
ગેમઝોનમાં અનેક ક્ષતિઓ બહાર આવી : તાત્કાલિક અસરથી બંધ કરવાની સુચના અપાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: ગુજરાતને હચમચાવી નાખતી ઘટના રાજકોટના ટી.આર.પી. ગેમ...

