વાપી કેબીએસ કોમર્સ અને નટરાજપ્રોફેશનલ સાયન્સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ નેશનલ ઈન્ટિગ્રેશન કેમ્પમાં પસંદગી પામ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત એન.એસ.એસ. (રાષ્ટ્રીય સેવા...

