છેલ્લા ઍકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નવસારી ઍલસીબી પોલીસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી પોલીસ સ્ટેશનમાં 2023 ના વર્ષમાં પકડાયેલ દારૂના ગુનાનો આરોપી નિમેષ ઉર્ફે લાલુ રમેશભાઈ નાયકા (રહે.સાગરવાડી જલકમલ સોસાયટી રોડ...

