ઈનરવ્હીલ ક્લબ ઓફ વાપી તરફથી ઈનરવ્હીલના શતાબ્દી વર્ષમાં ત્રણ શાળાઓમાં 100 બેન્ચનું દાન અપાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપીની ઈનરવ્હીલ ક્લબના પ્રોજેક્ટ‘આઈઆઈએલએમ’ હેઠળ વાપીની ચલા મુખ્ય શાળામાં 40 બેન્ચ, તીઘરા પ્રાથમિક શાળામાં 20 બેન્ચ તથા મોટાપોંઢા ખાતે...

