વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે
55 પરીક્ષા કેન્દ્ર ધો.10મા 33474, ધો.12 સામાન્ય પ્રવાહમાં 9857, સાયન્સના 7501 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.11: વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણ-દાનહમાં...

