આજે વિશ્વ મહિલા દિવસઃ વન્ય જીવ સંપત્તિની રક્ષા માટે જીવન સમર્પિત કરતા બહાદુર મહિલા ભાવના પટેલે 15 વર્ષમાં 22 હજાર જેટલા સાપ પકડ્યા
પોતાના જીવના જોખમે અને પોતાના ખર્ચે નિઃસ્વાર્થ ભાવે 24 કલાક તત્પર રહી ઝેરી -બિન ઝેરી સાપને પકડી નવુ જીવન આપે છે ભાવનાબેનની સેવાની મહેક માત્ર...

