વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ટ્રેનોના સ્ટોપેજ અંગે રજૂઆત કરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: લોકસભાના દંડક અને વલસાડ/ડાંગના સાંસદશ્રી ધવલભાઈપટેલ દ્વારા કેન્દ્રીય રેલવેમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી...

