વલસાડ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિંદુ પર થતા અત્યાચાર વિરોધમાં જનજગૃતિ રેલી યોજાઈ
સંતોની આગેવાનીમાં રેલી, સભા યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: હિન્દુ હિત રક્ષા સમિતિ, વલસાડ દ્વારા આજે સવારે 10.00 વાગ્યે સ્ટેડિયમ...

