વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી
26 નવેમ્બરે સંવિધાન દિવસની ઉજવણી કરઈ : સંવિધાન બચાવો સહિતની સેંકડો લોકોએ પ્રતિજ્ઞા લીધી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: 26 નવેમ્બરના દિવસનો ખાસ મહિમા...

