વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્ડમાં અતિ ભવ્ય દુર્ગાપૂજાનું આયોજન
બંગાળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 40 વર્ષથી વાપીમાં કરાઈ રહેલું દુર્ગાપૂજાનું આયોજન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વાપી બંગાળ ચેરીટેબલ ટ્રસ્ટ-સરબોજીની દુર્ગાપૂજા કમિટિ દ્વારા...

