યોજાઈ : 99.34 ટકા મતદાન: ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: કપરાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી.)ની ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં વિક્રમ સર્જક 99.34 ટકા મતદાન થયું હતું.મતદાન બાદ જ...

