અખિલ ભારતીય માનવ અધિકાર ફરિયાદ સંઘના દમણ પ્રોગ્રામ કમીટિના અધ્યક્ષ તરીકે રાજેશ વાડેકર અને ગ્રિવેન્સિસ કમીટિના અધ્યક્ષ પદે કેતનકુમાર ભંડારીની કરેલી જાહેરાત
રાષ્ટ્રીય અધ્યક્ષ આર.બી.ઓઝાએ સુપ્રત કરેલી જવાબદારીઃ દમણમાં હવે માનવ અધિકાર ચળવળને મળનારી ગતિ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15: ઓલ ઈન્ડિયા હ્યુમન રાઈટ્સ ગ્રિવન્સિસ એસોસિએશન...

