ભારત સરકાર રાજ્ય સરકારો સાથે મળીને આજથી ચલણ પ્રોત્સાહન યોજના ‘મેરા બિલ, મેરા અધિકાર’નો શુભારંભ કરશે
આજથી અસમ, ગુજરાત અને હરિયાણા રાજ્ય તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને પોન્ડીચેરીમાં પાયલટ યોજના રૂપે કરાનારો પ્રારંભ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,...

