વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્ચ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અધિવેશન યોજાયું
ઓલ ઈન્ડિયાક્રિકેટ એસો. ફોર ફિઝીકલ ચેલેન્જડના પ્રમુખ પૂર્વ ક્રિકેટર કરસન ઘાવરી ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વાપી ચલામાં આવેલ મેરિલ એકેડમી સુશ્રૃત...

