વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે
લેખક અને પ્રખર વક્તા અજય ઉમટ અને ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ અને ઇન્ડિયા ટીવીના એસોસિએટ એડિટર નિર્ણય કપૂર ઉપસ્થિત રહેશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,...

