ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનનું ભૂત સામાન્ય સભામાં ફરી ધૂણ્યું : ડેપ્યુટી સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર
મંગળવારે ફરી યોજાનારી સામાન્યસભામાં સરપંચના ભાવિનો પણ ફેંસલો થશે : તળાવમાંથી માટી ખનન સામે રજૂઆત બાદ 8 જેટલા વોર્ડ સભ્યો દ્વારા સરપંચ અને ઉપસરપંચ સામે...

