વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘બુથ સશક્તિકરણ અભિયાન’ અંતર્ગત મહત્વની બેઠક યોજાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રી સી.આર.પાટીલ, પ્રદેશ મહામંત્રીશ્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી પ્રદીપસિંહ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન...

