સુખાલા ગામે વલસાડ જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો : મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ખાતે જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો. માજી મંત્રી કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને...

