ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ખાનગી ટ્રસ્ટને ભાડેથી આપેલ જમીન છેવટની નોટિસ બાદ પણ ખાલી ન કરતા જમીનમાં કરાયેલ બાંધકામને સીલ કરી દેવાતા ફફડાટ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.08: ચીખલી ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2020 માં ખાનગી ટ્રસ્ટને માસિક ભાડાથી આપવા આવેલ જમીન છેવટની નોટિશ બાદ પણ ખાલી...

