વાપીમાં હજુ ચોમાસુ ચાલું છે… રેલવેનું મોટું ગરનાળું બે-ત્રણ દિવસથી પાણીથીછલકાઈ રહ્યું છેઃ વાહન ચાલકો પરેશાન
છેલ્લા ત્રણ દિવસથી ગરનાળામાં પાણી રેલાઈ રહ્યું છે છતાં વાપી નગર પાલિકા પ્રેક્ષકની ભૂમિકામાં (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: સામાન્ય રીતે વાપી વિસ્તારમાં ચોમાસાએ...

