જિલ્લામાં મતગણતરીના સ્થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.02: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી2022 અન્વયે વલસાડ જિલ્લાના વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી તા.08122022ના રોજ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના બિલ્ડીંગમાં યોજાનાર છે....

