વલસાડ જિલ્લામાં નવરાત્રી પર્વમાં અભયમ 181 મહિલા હેલ્પલાઈન ટીમ મહિલા-યુવતીઓની સુરક્ષા માટે તૈનાત રહેશે
કોઈપણ સતામણી કે શંકા હોય તો તરત જ 181 મહિલા હેલ્પ લાઈન કે 100 નંબરનો સંપર્ક કરવો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: નવરાત્રી પર્વમાં...

