પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્વમાં દમણ જિલ્લા ભાજપના દુણેઠા મંડળના પ્રમુખની ચૂંટણીનો યોજાયો શાનદાર કાર્યક્રમ
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણ સિંહે દુણેઠા મંડળના નવનિયુક્ત અધ્યક્ષ યોગેશ પટેલને સુપ્રત કર્યો નિયુક્તિ પત્ર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08 : દાદરા નગર હવેલી...

