દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ સિમ્પલબેન કાટેલાનો માનેલો આભાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06 : દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અને પ્રદેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સક્રિય એવા શ્રીમતી સિમ્પલબેન કાટેલા...

