સેલવાસની અથશ્રી સોસાયટીમાં ઈલેક્ટ્રીક સ્કૂટર ચાર્જમાં મુક્યા બાદ આગ લાગતા બળીને ખાખ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : સેલવાસના રીંગરોડ નજીક આવેલ અથશ્રી સોસાયટીમા ત્રીજા માળે રહેતા રહીશે બપોરના સમયેએમનું ઈલેક્ટ્રીક મોપેડ બિલ્ડિંગ નીચે શેડમાં ચાર્જીંગ...

