સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા મોટી દમણમાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.14 : આજે ‘‘વસંતપંચમી”ના શુભ અવસર નિમિત્તે સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા, મોટી દમણમાં ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે યાદ...

